સીએમટીસી બાબરા ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ. જોષી તેમજ આર. ડી.ડી. હરેશ વાળા, જિલ્લા આર.સી.એસ.ઓ ડો.અલ્પેશ સાલ્વીના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર બાબરાના ડો.આર.આર.મકવાણા, ડો.સાકીર વ્હોરા CHC અધિક્ષક, ડો.માહિત ચૌહાણ, મહેશભાઈ બસિયા, ડો.જયદીપ સોલંકી, ડો.મહર્ષિ ભટ્ટી, ન્યુટ્રીશન પ્રીતિબેન ગૌસ્વામી, ન્યુટ્રીશન જીજ્ઞાબેન ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા.