બાબરાના અમરાપરા ગામે તાપડીયા આશ્રમ પાછળ રમેશભાઈ અસલાલીયાના હીરાના કારખાના ઉપર બીજા માળે ટીટોડીએ ઈંડા મુકતા લોકોમાં સારા વરસાદની આશા જાગી છે.