બાબરા શહેરમાં ઘર-ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત શહેરના તમામ વોર્ડ અને બુથમાં શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો સહિત તમામ કાર્યકર્તાઓ, પાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ઘરે ઘરે જઇને જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેમને વેક્સિન લેવા સમજાવવામાં આવ્યા હતા.