બાબરામાંથી પોલીસે પાંચ શકુનીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા ૧૦,૩૦૦ મળી આવ્યા હતા. અશરફભાઇ રહેમાનભાઇ પરમાર, સમીરભાઇ રહીમભાઇ ઉર્ફે ગમાભાઇ મેતર, રફીકભાઇ અલારખભાઇ મેતર, નીશારભાઇ કાદરભાઇ મેતર તથા સાબીરભાઇ હનીફભાઇ સૈયદ હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ઝડપાયા હતા.