બાબરાના કરિયાણા રોડ પરથી પોલીસે ત્રણ હિરાઘસુ સહિત ચાર જુગારીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ ચારેય ઈસમો જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૨,૨૯૦ સાથે ઝડપાયા હતા.