બાબરા ટાઉનમાં પોલીસ દ્વારા દિલીપભાઇ વિરજીભાઇ પાસેથી વગર પરમીટે દેશી દારૂ લીટર-૦૫ કેન સહિત કિ.રૂ.૧૦૨૦નો મુદ્દામાલ રેઇડ દરમિયાન મળી આવ્યો હતો. જીથુડી અને પીઠડીયા ગામેથી એક-એક ઇસમો કેફીપીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.