બાબરાના ચમારડીના ઝાંપા પાસે આવેલ બાલવાડી ખાતે જીઙ્મઇ મતદાનયાદી સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મામલતદાર તથા પાલિકા પ્રમુખ પ્રવિણભાઇ કરકરે હાજર રહી જરૂરી માર્ગદર્શન આપેલ. કાર્યકર્મને સફળ બનાવવા માટે અલતાફભાઇ ગોગદા, રજાક પરમાર, રહીમભાઇ પંછીરાજ, સલીમભાઇ અગવાન, આરીફ મેતર, હનીફભાઇ ચોટલીયા, રહીમભાઇ અજમેરી વગેરેએ જહેમત ઉઠાવી હતી.