બાબરાના અમરાપરા ગામે રખડતા પશુ શેરીમાં રખડતા ભટકતા જોવા મળે છે અને જાહેર રસ્તા ઉપર ઢોર બેસી જાય છે તેથી રાહદારી અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. લોકોની મુશ્કેલીને ધ્યાને લઈ રખડતા ઢોરના માલિકોને ગ્રામપંચાયત દંડ ફટકારે તેવી માંગ કરવામાં આવી છે.