રાજુલા તાલુકાના બર્બટાણા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં પાંચ ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં ૭૩પથી વધુ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પરમાર, નાયબ મામલતદાર હરેશભાઇ વાળા સહિત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં
આવી હતી.