વડિયાના બરવાળા બાવીશી ગામે રહેતા પ્રતાપભાઈ હરસુરભાઈ ડેર (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ,રમેશભાઈ હરસુરભાઈ ડેર (ઉ.વ.૫૦)ને સને-૨૦૧૫ના વર્ષથી મોઢાના જડબાના કેન્સરની બીમારી હતી. જેમાં સમયાંતરે ત્રણેક ઓપરેશન રાજકોટ મુકામે કરાવ્યા હતા. પરંતુ સારૂ થયું નહોતું, તા.૨૭/૦૪/૨૦૨૪ ના રોજ શ્વાસની તકલીફ થઇ જતા સારવારમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.