બરફથી આચ્છાદિત અને કડકડતી ઠંડીમાં ભારતના શિરમોર તીર્થ કેદારેશ્વર અને બદ્રીનાથના દર્શનાર્થે એજીવીપી ગુરૂકુલના ભક્તો પહોંચ્યા હતા. જ્યાં કેદારેશ્વર અને બદ્રીનાથ ભગવાનના કનુભગત તથા શામજી ભગત સાથે ગુરૂકુલના શિક્ષક વિશાલ છત્રોલાએ ભાવથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.