અમરેલીના જેસીંગપરા ખાતે બ્રહ્મકુમારી દ્વારા નટ બજાણીયા સમાજના નિવાસસ્થાને જઈ ૩૦૦ ભાઈ-બહેનોને બ્ર.કુ.અર્ચનાબેન દ્વારા વ્યસનના નુકસાન અંગે સમજણ આપતા બજાણીયા સમાજના ૩૦૦ જેટલા ભાઈ-બહેનોએ નશામુક્તિના શપથ લીધા હતા.