બગસરામાં આરએેસએસના શતાબ્દ વર્ષ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં સ્વામિનારાયણ મંદિરના સંતો, આપાગીગાની જગ્યાના મહંત જેરામ બાપુ હાજર રહ્યાં હતા. સંમેલનમાં વક્તા તરીકે નિલેશભાઈ ગોલ, અતિથિ વિશેષ તરીકે ચંદ્રહાસભાઈ બસીયા હાજર રહ્યાં હતા. વિરાટ હિન્દુ સંમેલનમાં મોટી સંખ્યામાં સનાતનીઓ ઉપÂસ્થત રહ્યાં હતા તેમ મહારાણા પ્રતાપ હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ હિરપરા, મંત્રી જયેશ પંડયા અને ઉપાધ્યક્ષ અમૃતભાઈ માલવીયાની યાદીમાં જણાવાયુ છે.