બગસરાની સાતલડી નદીના કાંઠે આવેલા સામુદ્રી માતાજી મંદિરે પાટોત્સવ યોજાયો હતો. કંડોળીયા બ્રાહ્મણ, દશા, વિશા અને કપોળ વણીકના કુળદેવી સામુદ્રી માતાજીના મંદિરે હવનનું આયોજન કરાયુ હતું.