બગસરાના વોર્ડ નં.૭માં ભાજપ આગેવાનો દ્વારા ‘દિવ્ય કાશી ભવ્ય કાશી’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. બગસરાની ધર્મશાળામાં આવેલ મહાદેવ મંદિર ખાતે શહેર ભાજપ મંત્રી મુકેશભાઇ નારીગરા, સુરેન્દ્રભાઇ બસીયા, ભરતભાઇ જલસાણીયા, જગદીશભાઈ ભારોલા, લાલભાઇ માટીયા, ભરતભાઇ માંડલીયા તથા મહંત દેવમુરારીબાપુ દ્વારા શિવલીંગને જળાભિષેક કરાયો હતો.