બગસરાની મેઘાણી હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ પાયલ બોરીસાગર અને એન્જલ બકરાણીયાએ શાળાના શિક્ષકો દીપાબેન ગોહિલ અને જીજ્ઞેશભાઈ વડેરાની દેખરેખ નીચે ગાંધીનગર ખાતે એન્વાયરમેન્ટલ એજયુકેશન પ્રોગામ અંતર્ગત રાજયકક્ષાના ઈકો ફેરમાં ભાગ લીધો હતો.બે દિવસ યોજાયેલા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાત ગીર ફાઉન્ડેશન તરફથી સુંદર સહયોગ મળ્યો હતો.