બગસરા-મેંદરડા રૂટની એસટીના કંડક્ટર કબાભાઇ સાકે બસમાંથી મળી આવેલ મુસાફરનો મોબાઇલ ડ્રાઇવર વિરેન્દ્રભાઇ શેખવાની હાજરીમાં પરત કરી પ્રામાણિકતા બતાવી હતી.