લીલીયા મોટા ખાતે આવેલી બગસરા નાગરિક શરાફી સ.મં.લી. લીલીયા શાખા દ્વારા સભાસદનું અવસાન થતા સભાસદના વારસદારને બાજપાઈ સહાય નિધિ પેટે રૂ.રપ૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, ડીરેકટર મગનભાઈ કરોલીયા, ખોડાભાઈ માલવીયા સહિતના હાજર રહ્યા હતા.