બગસરા નાગરિક શ.સ.મંડળીના સભાસદોનું અવસાન થતા ઈશ્વરીયા ગામે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાના હસ્તે બાજપાઈ વીમા નિધી અંતર્ગત રૂ.રપ૦૦૦ના ચેક સભાસદના વારસદાર નીતાબેન કુંડાલીયા, મીનાબેન ખોરાસીયા અને જીલુબેન બિલખીયાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆ ઉપસ્થિત રહ્યાં હતા.