ગુજરાત સ્થાપના દિન નિમિત્તે બગસરાને ગોલ્ડ પ્લેટીંગ ક્ષેત્રે વિશ્વમાં નામના અપાવનાર બિઝનેસમેન ભાવેશભાઈ ભાનાણી અને શિક્ષણક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર ગીરધરભાઈ મારડીયાને મેઘાણીની પ્રતિમા આપી સન્માનિત કરાયા હતા.