બગસરામાં સરદાર પટેલની જન્મ જયંતીએ સરદાર ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઈ કોટડીયા, મહામંત્રીઓ ભાવેશભાઈ મસરાણી, અશોકભાઈ પંડયા, જિલ્લા મંત્રી મનોજભાઈ મહીડાએ હારારોપણ કર્યુ હતું.