બગસરામાં રહેતા એક યુવક પાસેથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારીની ૮ બોટલ ઝડપાઈ હતી. પોલીસે ૩૮૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. તેણે આ બોટલ બગસરાના જ યુવક પાસેથી મેળવી હોવાની કબૂલાત કરી હતી. સાવરકુંડલાના લુવારા ગામેથી ૫ લીટર દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી પાંચ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.