બગસરા ખાતે આરએસએસ દ્વારા વિજયાદશમીએ શસ્ત્રપૂજન કરી શતાબ્દી વર્ષની ઉજવણી કરી હતી. આરએસએસના સ્વયંસેવકો દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ધ્વનિ સાથે પથ સંચલન યોજવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનોએ સ્વયંસેવકો પર પુષ્પવર્ષા કરી હતી.