ગુજરાત સ્થાપના દિન નિમિત્તે બગસરાને ગૌરવ અપાવનાર વેપાર ક્ષેત્રે ભુરાભાઈ વડેરા, બાળ કેળવણી શિક્ષણ ક્ષેત્રે દેવચંદભાઈ સાવલીયા અને હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે હિરેનભાઈ સિકોતરાને
શિવાગૃપના પ્રમુખ દ્વારા શાલ ઓઢાડી મેઘાણીજીનો ફોટો આપી સન્માનિત કર્યા હતા.