બગસરાના સુડાવડ ગામે રહેતા એક યુવકને બીમારી હતી. જેના કારણે ઝેરી દવા પી જતાં સારવારમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે નાજાભાઈ ડાયાભાઈ ખુમાણ (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, મૃતક હસમુખભાઈ નાજાભાઈ ખુમાણ (ઉ.વ.૩૦)ને પાંચ વર્ષથી માનસિક બીમારી હતી. જેના કારણે ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું.