બગસરા તાલુકાના મોટા પીઠડીયા ગામે શેલડીયા પરિવાર દ્વારા પાંચ વર્ષ પહેલા રામજી મંદિરનું નવ નિર્માણ કરી ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરાયું હોય તેના પાંચ વર્ષે પૂર્ણ થતા પંચ વર્ષીય મહા યજ્ઞ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું.