બગસરાના તાલુકાના ખીજડિયા (શીલાણા) ગામે ખેતરના ના રસ્તા બાબતે એક વ્યક્તિની હત્યા થઈ છે
બગસરા તાલુકાના ખીજડીયા ગામે જમીનના શેઢા બાબતે કુટુંબીક ભાઈઓના ઝઘડાંમાં તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા એક વ્યક્તિ નું મોત થયું છે અને બે વ્યક્તિ ઘાયલ થતા અમરેલી સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યા..ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.અમરેલી એલસીબી પોલીસ,અમરેલી એસ.ઓ.જી અને બગસરા પોલીસ અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ હોસ્પિટલ ખાતે પહોંચી.હતી.
ઘાયલ : –
1 – જયરાજ ભાઈ ધીરુભાઈ વાળા ઉમર ૩૦ વર્ષ ગામ ખીજડીયા
2 – રાજદીપભાઈ કાળુભાઇ વાળા – ઉંમર – 30 વર્ષ
મૃતક નું નામ : – કાળુભાઇ ભોજભાઈ વાળા – 55 વર્ષ









































