અમરેલી જિલ્લામાં ઠંડીનો ચમકારો હોવાથી રોટરેકટ ક્લબ ઓફ અમરેલી દ્વારા પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ મનિષભાઈ સંઘાણીના હસ્તે શહેરમાં જરૂરીયાતમંદોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજભાઈ જાની, કિશનભાઈ શીલુ, હાર્દિકભાઈ વ્યાસ, બ્રિજેશભાઈ ત્રિવેદી, સાગર મહેતા વગેરે સેવાભાવી યુવાનો ધાબળા વિતરણ સમયે ઉપÂસ્થત રહ્યાં હતા.