પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું દીવ એરપોર્ટ પર આગમન થતા કૌશિકભાઈ વેકરીયા, નારણભાઈ કાછડીયા, હીરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, ભરતભાઈ બોઘરા, ચેતનભાઈ શિયાળ, શિવાભાઈ સોલંકી સહિતનાઓએ સ્વાગત કર્યુ હતું.