અમરેલી ખાતે ફરજ બજાવતા પોસ્ટલ કર્મચારી વાય.જી.નલગે અને બગડાભાઈ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા પોસ્ટલ પરિવાર દ્વારા શાલ ઓઢાડી, શ્રીફળનો પડો આપી સન્માનિત કરાયા હતા. નિવૃત્તિ બાદ જીવન નિરોગી રહે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી.