પોષણ માસ-૨૦૨૪ અન્વયે તાજેતરમાં આઈ.સી.એસ ઘટક-૧ અમરેલીમાં હુડકો કેન્દ્રમાં THR વિતરણ તંદુરસ્ત આહાર પ્રથાઓ અંગે જાગૃતિ શિબિર પૌષ્ટિક આહાર પર સંવેદનાત્મક
પ્રવૃત્તિ થીમ આધારિત THRમાંથી બનાવવામાં આવતી વાનગી વિશે તેમજ તેમાંથી મળતા પોષક તત્વો વિશે બાળકો, સગર્ભા અને ધાત્રીને જિલ્લામાંથી આવેલ DPA દ્વારા સમજ આપેલ. આ કાર્યક્રમમાં NNM-BC અનેPSE હાજર રહેલ.