ધારીના પ્રેમપરામાં રહેતી પાકા કામની મહિલા કેદી લાભુબેન નાનકદાસ મારૂ રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતી હતી. તા.૨૮-૧૦-૨૦૨૪ના રોજ ૧૫ દિવસના પેરોલ પર છુટ્યા બાદ ફરાર થઈ ગઈ હતી. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.વી. જુણેજા વધુ તપાસ કરી રહ્યા છે.