નરસિંહપુર જીલ્લાના સાઇખેડા બ્લોક હેઠળ મેહરાગાંવમાં મહિલા સરપંચ અને તમામ ૧૧ પંચ નિર્વિરોધ ચુંટાયેલી જોહેર કરવામાં આવશે ખાસ વાત એ છે કે ગ્રામ પંચાયત મેહરા ગામમાં માયા વિશ્વકર્મા નિર્વિરોધ સરપંચ બનશે.માયા વિશ્વકર્માએ ૨૦૦૮માં અમેરિકાથી પીએચડી કરી છે ત્યાં તે નોકરી પણ કરતી હતી.માયાનું નામ વિસ્તારમાં ચર્ચિત સોશલ કાર્યકર્તના રૂપમાં જોણીતુ છે. સુકર્મા ફાઉન્ડેશનના માધ્યમથી વિસ્તારમાં તેની જનસેવા જોરી રહે છે.તે પૈડ વુમેનના નામથી પણ જોણીતી છે.માયાએ નરસિંહપુર સહિત અન્ય જગ્યાએ ગરીબ વસ્તીની મહિલાઓને પૈડની ઉપયોગિતા અને લાભ માટે જોગૃત કરી હતી આથી તેને પૈડ વુમેનના નામથી ઓળખમાં આવે છે તેને અનેક પુરસ્કાર પણ મળી ચુકયા છે.
માયાએ ૨૦૧૪માં આમ આદમી પાર્ટીથી હોશંગાબાદ નરસિંહપુર સંસદીય વિસ્તારથી લોકસભાની ચુંટણી લડી હતી જો કે તેને હારનો સામનો કરવો પડયો હતો.ગામવાળાઓની સર્વસમ્મતિથી માયા વિશ્વકર્માની સાથે ૧૧ મહિલા પંચોએ ઉમેદવારી દાખલ કરી છે.વિરોધમાં અન્ય ઉમેદવારી દાખલ ન થવાથી ૨૫ જુને મેહરાગાંવની નિર્વિરોધ સરપંચ માયા વિશ્વકર્મા બની જશે માયાએ કહ્યું કે પહેલીવાર અમારા ગામમાં નિર્વિરોધ મહિલા સરપંચ બનશે આઝાદી બાદ આમ થયું છે તેણે કહ્યું કે તમામ વૃધ્ધ અભિનંદનને પાત્ર છે મેહરાગાંવ જે અતિ સંવેદનશીલ કહેવામાં આવે છે અહીંના લોકોએ સર્વસમ્મતિથી નિર્ણય લીધો છે.