રામાયણી પૂ.મોરારીબાપુએ હેલીકોપ્ટર મારફતે સાવરકુંડલાના માનવ મંદિરની મુલાકાત લીધી હતી. માનવમંદિરની મનોરોગી દીકરીઓએ મોરારીબાપુના આશીર્વાદ લીધા હતા. આ તકે મોરારીબાપુ અને ભક્તિરામ બાપુએ ચર્ચા કરી હતી.