અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાની નાદુરસ્ત તબિયત હોવાને કારણે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિના આગેવાનો દ્વારા તેમના ખબરઅંતર પૂછવામાં આવ્યા હતા. આ તકે વસંતભાઈ મોવલીયા, રમેશભાઈ કાથરોટીયા, સુરેશભાઈ દેસાઈ, કાળુભાઈ સુહાગીયા, નરેશભાઈ સાકરીયા, રાજેશભાઈ ગઢીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.