પીપાવાવધામના વિદ્યાર્થી સાંખટ લાલજીભાઇ રાજુભાઇ ધો.૧રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી દેવકા વિદ્યાપીઠમાં પ્રથમ ક્રમાંક મેળવતાં હિરાભાઇ સોલંકી દ્વારા વિદ્યાર્થીનું સન્માન કરી ઇનામ ભેટ આપવામાં આવી હતી.