પીપળલગ ગ્રામ પંચાયત ચૂંટણીમાં રણજીતભાઇ પ્રતાપભાઇ વાળા મેદાન મારી ગયા છે. ત્યારે સ્નેહીજનો તથા મિત્ર વર્તુળમાંથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.