અમરેલી જિલ્લામાં પોલીસે પીધેલી હાલતમાં લથડિયા ખાતાં ૨૩ લોકોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. મહુવા તાલુકાના અને સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના શરાબીઓ પણ જિલ્લામાંથી ઝડપાયા હતા. જે તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.