ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પીઠવાજાળ સરપંચ પદનો સરતાજ ભાવેશભાઇ વલ્લભભાઇ દેસાઇના શિરે આવ્યો છે ત્યારે આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.