અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામે સ્વામિનારાયણ મંદિરે તેમજ રામજી મંદિરે ભાવિકોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.