અમરેલી, તા.ર૩
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનાં માર્ગ પર આંટાફેરા જાણે સામાન્ય બની ગયા હોય તેમ વન્યપ્રાણીઓનાં રોડ પર આંટાફેરાનાં વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં ધારી તાલુકાનાં હાલરીયા પાદરગઢ રોડ પર એક સિંહણ માર્ગ પર ધસી આવતા વાહનચાલકો થંભી ગયા
હતા.