પાકિસ્તાન હાઈ કમિશને કહ્યું કે તેમણે ૧૩૬ ભારતીય તીર્થયાત્રીઓને પાકિસ્તાનમાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે વિઝા જોરી કર્યા છે.પિતાફીમાં શિવ અવતાર સતગુરુ સંતની ૩૧૩મી જન્મજયંતિ સંબંધિત ઉજવણીમાં ભાગ લેવા પાકિસ્તાન જઈ રહ્યા છે.
નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશને ૧૩૬ ભારતીય હિન્દુ તીર્થયાત્રીઓને પાકિસ્તાનમાં મંદિરોની મુલાકાત લેવા માટે વિઝા જોરી કર્યા,” હાઈ કમિશને એક નિવેદનમાં કહ્યું. એક પવિત્ર સ્થળ છે. શાદાની દરબારની સ્થાપના વર્ષ ૧૭૮૬ માં સંત શાદારામ સાહેબ દ્વારા કરવામાં આવી હતી.
પાકિસ્તાન હાઈ કમિશને કહ્યું, “હિન્દુ અને શીખ તીર્થયાત્રીઓને તીર્થયાત્રાના વિઝા આપવાનું પાકિસ્તાન સરકારના ધાર્મિક સ્થળોની મુસાફરીની સુવિધા આપવાના પ્રયાસોને અનુરૂપ છે.” હાઈ કમિશને કહ્યું, “તે તમામ ધર્મોના ધાર્મિક સ્થળો અને આંતર-ધાર્મિક સૌહાર્દને પ્રોત્સાહન આપવાના પ્રયાસો માટે પાકિસ્તાનના આદરને પણ પ્રતિબિંબિત કરે છે.”
કરતારપુર ઘટના બાદ પાકિસ્તાને આ જોણકારી આપી છે.ઉલ્લેખનીય છે કે કરતારપુર ગુરુદ્વારામાં પાકિસ્તાની માડલના ફોટોશૂટ પર ભારતે પાક હાઈ કમિશનના અધિકારીને બોલાવ્યા હતા અને કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબમાં પાકિસ્તાની માડલના ફોટોશૂટ અંગે ચિંતા વ્યક્ત કરીને આશા વ્યક્ત કરી હતી કે તેની તપાસ
થશે અને કાર્યવાહી કરવામાં આવશે.