બાબરાનો નોંઘણવદર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૯૦ ઝડપાઈ હતી. જયરામભાઈ મામકુભાઈ વાળાના મકાનેથી પોલીસે કુલ ૯૨,૩૩૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બાબરા પોલીસસ્ટેશનના એએસઆઈ આર વી સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે. મોટા દેવળીયા ગામેથી ૮ લીટર અને ફીફાદ ગામેથી ૨ લીટર મળી કુલ ૧૦ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.