અમરેલીમાં રહેતા ચંદુભાઈ ગોબરભાઈ પાટડીયા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, ભોગ બનનાર તેમની બહેનના ઘરે દલખાણીયા ગામે આંટો મારવા ગયા હતા. તે સમયે સાંજના સાત વાગ્યે દલખાણીયા રોડ પર આવેલ ૬૬ કેવી નજીક નીલગાય (રોઝડું) આડું પડતાં બાઇક સ્લીપ ખાઇ જતાં સારવાર અર્થે ખસેડ્યા હતા.