રાજુલા તાલુકાનાં નિંગાળા ગામે નિંગાળા હનુમાનજીનાં મહંત અમરદાસબાપુ, મહેશબાપુ તથા ગ્રામજનોએ નિવૃત થનાર પ્રાધ્યાપક બિચ્છુભાઈ વરૂનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.