અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ પોતાના પુત્ર, પુત્રવધૂ, પૌત્ર અને પૌત્રીઓ સાથે પોતાના વતન ચરખડીયા ખાતે મતદાન કર્યું હતું.