ખાંભાના નાનુડી ગામના લાપાળા ડુંગરમાંથી વૃદ્ધનો કોહવાયેલ મૃતદેહ મળી આવતા પોલીસ તથા વનવિભાગ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
મૃતકની ઓળખ મેળવવા તથા વૃદ્ધના મૃત્યુનું કારણ શોધવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.