અમરેલીના નાના માચિયાળામાં સરપંચ પદના ઉમેદવાર ઈલાબેન વનરાજભાઇ ડાંગર વિજેતા જાહેર થતા તેમને ફૂલહાર કરી સન્માનિત કરાયા હતા.