જાફરાબાદ તાલુકાના નાગેશ્રી નેસડી પાટી ખાતે રહેતા દુદાભાઈ ગીગાભાઈ બોરીચા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, ભોગ બનનાર ચંપુભાઈ ગીગાભાઈ બોરીચાએ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે રૂમમાં હુક સાથે દોરડું બાંધી કોઈપણ કારણોસર ગળાફાંસો ખાધો હતો. જે અંગે જાણ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.