નાગેશ્રી નેસડી પાટીમાં રહેતા સામતભાઈ સોલંકીએ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી
તા.૨૪-૦૫-૨૦૨૨ ના રાત્રીના નવેક વાગ્યા થી ૨૫ ના સવારના પાંચેક વાગ્યાના અરસામાં કોઇને કહ્યા વગર પોતાની મેળે પહેરેલ કપડે અને સાથે બીજી કોઇ ચીજવસ્તુ કે દર દાગીના લીધા વગર જતી રહી છે.